ભજન શું? ભગવાનના મહિમાનો વિચાર. તે થાતુ નથી, એટલી ખોટ. શાસ્ત્રીજીમહારાજ સૂતા સૂતા પણ માળા ફેરવતા। ભગતજીમહારાજને કંઠમાં ભજન અખંડ થતું. ભજનનું જોર છે ત્યાં ભગવાન વશ છે.