અમૃતને પણ અભડાવે એવું આ સંતનું દર્શન છે. એના દર્શન માત્રે તમારા જન્મો નીકળી જાય. એના દર્શને તમારો છેલ્લો જન્મ થાય એવું આ દર્શન છે.