ભક્તોના દર્શન અને સેવા ભગવતભાવથી કરીએ તો હૃદયમાં ભગવાનની મૂર્તિ કંડારાય, સ્થિર થાય.