જ્યાં સુધી ગુણાતીતપુરુષોનું સેવન નિર્દોષબુદ્ધિથી ન કરીએ ત્યાં સુધી 'નિજાત્માનં બ્રહ્મરૂપમ...' શ્લોક સિદ્ધ થાય નહિ.